Ask AI for community insights
The Gainsight Community MCP connects your Customer Community to ChatGPT. Surface unanswered questions, identify content gaps, and pull engagement trends through natural language. Review moderation queues, browse leaderboards, and audit community structure without waiting on a custom export. Purpose-built for community managers and CS teams managing Gainsight-powered communities at scale.
Gainsight Customer Communities સાથે કનેક્ટ હોય ત્યારે, ChatGPT તમારી વિનંતીઓનો સંદર્ભ આપવા મદદરૂપ થવા આ ઍપ સાથે સંબંધિત ચૅટ અને યાદો શેર કરી શકે છે. આ ડેટાનો Gainsight Customer Communities દ્વારા ઉપયોગ તેની શરતો અને ગોપનીયતા નીતિને આધીન છે. જો તમે મેમરી ચાલુ રાખી હોય, તો ઍપના ડેટાનો આગોતરી રીતે મદદરૂપ માહિતી અથવા સૂચનો આપવા ઉપયોગ થઈ શકે છે. ChatGPT કનેક્ટ કરેલી ઍપના ડેટા સહિત, તમારી ટ્રેનિંગ ડેટા પસંદગીઓનો હંમેશાં સન્માન કરે છે. ઍપના ઉપયોગમાં વધેલું જોખમ હોઈ શકે છે. તમે તમારી સેટિંગ્સમાં ક્યારેય પણ પસંદગીઓ મેનેજ કરી શકો છો અથવા ઍપથી ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુ જાણો